💍 સ્વાગત છે “લગ્ન પત્રિકા” વિભાગમાં
અહીં તમે તમારા લગ્ન માટે પરંપરાગત તથા આધુનિક ડિઝાઇનવાળી ઇ-પત્રિકા બનાવી શકો છો. ફક્ત નામ, તારીખ અને સ્થળ ઉમેરો અને તમારું આમંત્રણ એક ક્લિકમાં તૈયાર!
લગ્ન માટે ટેમ્પલેટ જુઓ🎂 જન્મદિવસની ઉજવણીને બનાવો ખાસ
તમારા કે તમારા પ્રિયજનોના જન્મદિવસ માટે સુંદર અને રંગીન ઇ-પત્રિકા પસંદ કરો. બાળકો માટે મજેદાર અને વયસ્કો માટે સ્ટાઇલિશ ડિઝાઇન ઉપલબ્ધ છે.
જન્મદિવસ ટેમ્પલેટ પસંદ કરો🏠 નવા ઘરનું સ્વાગત — સૌને આમંત્રિત કરો ડિજિટલ રીતે
તમારા નવા ઘરનું આનંદ બધાને વહેંચો. સુંદર ગ્રહપ્રવેશ પત્રિકા સાથે તમારી ખુશી હવે ડિજિટલ રીતે પહોંચાડો.
ઘર પ્રવેશ ટેમ્પલેટ જુઓ🕉️ શ્રદ્ધા અને ભક્તિથી ભરેલું આમંત્રણ
સત્યાનારાયણ કથા, પૂજા, યજ્ઞ અથવા કોઈ ધાર્મિક પ્રસંગ માટે આ વિભાગ ઉપયોગી છે. સાદગી અને સંસ્કાર સાથેની ડિઝાઇન પસંદ કરો.
ધાર્મિક ટેમ્પલેટ્સ જુઓ💖 દરેક ખાસ પ્રસંગ માટે વિશેષ આમંત્રણ
સગાઈ, એનિવર્સરી, બેબી શાવર કે ઇનોગુરેશન — અહીં તમને દરેક પ્રસંગ માટે યોગ્ય ઇ-પત્રિકા મળશે.
વિશેષ ટેમ્પલેટ્સ જુઓ💌 તમારી રીતે બનાવો તમારી પત્રિકા
અહીં તમે તમારી જરૂરિયાત મુજબ સંપૂર્ણ કસ્ટમ ઇ-પત્રિકા બનાવી શકો છો. કલર, ફૉન્ટ, ફોટા અને ટેક્સ્ટ બધું તમે પસંદ કરો.
કસ્ટમ માંગ કરો
No comments